નીચેનામાંથી કઈ વનસ્પતિઓ બહુભ્રૂણતા (polyembryony) દર્શાવે છે?

  • A
    લીંબુ
  • B
    કેરી
  • C
    અનાવૃત્ત બીજધારી
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

પાથેર્નોજીનેસીસ (અસંયોગી જનન) નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે?

અર્ધીકરણ (meiosis) વગર બીજાણુ માતૃકોષ (spore mother cell) માંથી સીધા જ જન્યુજનક (gametophyte) ના નિર્માણને શું કહેવાય છે?

ન્યુસેલર (પ્રદેહ) બહુભ્રૂણતા શેમાં જોવા મળે છે?

'અસંયોગીજનન' (Apomixis) શબ્દ . . . . . . દ્વારા આપવામાં આવ્યો હતો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંકર બીજ ઉત્પાદનમાં મદદરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo