બીજાકુરણ માટેની અનુકુળ પરિસ્થિતિમાં ક્યા પરીબળનો સમાવેશ થતો નથી?
ભેજ
$O_2$
સાનુકુળ તાપમાન
$CO_2$
કઈ વનસ્પતિના દરેક ફળમાં હજારો નાના બીજ હોય છે?
બીજાંકુરણની સૌ પ્રથમ જરૂરીયાત........છે.
બીજની અગત્યતા જણાવો.
બીજ $=\ldots \ldots \ldots \ldots$
બીજ (seed) વિશે સમજાવો.