નીચેનામાંથી કઈ પ્રયુક્તિમાં દ્વિલિંગી પુષ્પોમાં પરાગાસન અને પરાગાશય વચ્ચે ભૌતિક અવરોધ હોય છે ?
વિષમ પરાગવાહિની
અનાત્મપરાગણતા
પૃથક પકવતા
સ્વવંધ્યતા
કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉત્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?
પરિપક્વ ભુણપુટનો સૌથી મોટો કોષ ક્યો છે?
સ્થાંનાતરીક ઘટકો ........માં જોવા મળે છે.
અંડકના બીજનાળ સાથેના જોડાણને .... કહે છે.
નીચેનામાંથી કઈ કુળની વનસ્પતિની પરાગરજ polysiphonous છે?