પુષ્પના આવશ્યક ચક્રો અને સહાયક ચક્રોને ઓળખો.
આવશ્યક ચક્રો $\quad$ $\quad$ સહાયક ચક્રો

  • A
    પુંકેસરચક્ર,સ્ત્રીકેસરચક્ર $\quad$ $\quad$ દલચક્ર,વજ્રચક્ર
  • B
    દલચક્ર,વજ્રચક્ર $\quad$ $\quad$ પુંકેસરચક્ર,સ્ત્રીકેસરચક્ર
  • C
    વજ્રચક્ર,પુંકેસરચક્ર $\quad$ $\quad$ દલચક્ર,સ્ત્રીકેસરચક્ર
  • D
    દલચક્ર,સ્ત્રીકેસરચક્ર $\quad$ $\quad$ વજ્રચક્ર,પુંકેસરચક્ર

Explore More

Similar Questions

પુષ્પના અંદરથી બહારની તરફના ચક્રના નામ આપો.

$Rafflesia$ $arnoldii$ (રેફલેસિયા આર્નોલ્ડી) ના પુષ્પનું અંદાજિત વજન કેટલું હોય છે?

મકાઈમાં જોવા મળતા $tassels$ (તંતુઓ) શું છે?

પુષ્પાસન (Thalamus) એટલે શું?

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય,તો તે વનસ્પતિને ........ કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo