યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
બાહ્યફલન
અંડપ્રસવી
અપત્યપ્રસવી
અંત:ફલન
મોટા ભાગના સજીવોમાં નરજન્યુ ........ અને માદાજન્યુ ..... હોય છે.
અપ્રત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ કયાં થાય છે?
અસામાન્ય પુષ્પસર્જન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જન્યુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જન્યુજનન અને જન્યુવહનનો સમાવેશ કઈ ઘટનાઓમાં થાય છે?