આવૃત બિજધારી વનસ્પતિમાં લધુબિજાણું જનન અને મહાબિજાણુજનન

  • A

    વિભાજન વગર જન્યુઓનું નિર્માણ કરે છે.

  • B

    અર્ધીકરણને સમાવેશ કરે છે.

  • C

    અંડકમાં થાય છે.

  • D

    પરાગાશયમાં થાય છે.

Similar Questions

ભ્રૂણપુટ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?

નીચે આપેલ આકૃતિઓ દ્વારા સ્ત્રીકેસરનો પ્રકાર શોધો.

બીજાશયનો દેહ, અહીંથી, અંડનાલ સાથે જોડાયેલ હોય છે : 

  • [NEET 2020]

આવૃત બીજધારી અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલ અંડકને શું કહે છે?

અંડકછિદ્રના વિરૂદ્ધ ધ્રુવે આવેલા ભાગને શું કહે છે?