આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કારા - એેકસદની વનસ્પતિ
કારા - દ્વિસદની વનસ્પતિ
માર્કેન્શિયા - એેકસદની વનસ્પતિ
માર્કેન્શિયા - દ્વિસદની વનસ્પતિ
ખોટી જોડ પસંદ કરો.
યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.
$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.
$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય
એકસદની વનસ્પતિ એટલે....
ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?