એડિસન્સ રોગ ...... ના અંત:સ્ત્રાવોના અલ્પસ્ત્રાવને કારણે થાય છે.

  • A
    એડ્રિનલ બાહ્યક અંત:સ્ત્રાવોનું વધુ ઉત્પાદન
  • B
    એડ્રિનલ મજ્જક દ્વારા અંત:સ્ત્રાવોનું વધુ ઉત્પાદન
  • C
    એડ્રીનલ મજ્જક દ્વારા અંત:સ્ત્રાવોનું ઓછુ ઉત્પાદન
  • D
    એડ્રિનલ બાહ્યક દ્વારા અંત:સ્ત્રાવોનું ઓછુ ઉત્પાદન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મનુષ્યમાં તેના પ્રાથમિક કાર્યો ઉપરાંત બળતરા વિરોધી (anti-inflammatory) પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે અને રોગપ્રતિકારક પ્રતિભાવને દબાવે છે?

$I.$ સતર્કતામાં વધારો
$II.$ કીકીનું વિસ્તરણ
$III.$ રૂંવાડા ઉભા થવા
$IV.$ પરસેવો થવો
ઉપર જણાવેલ તમામ શારીરિક પ્રક્રિયાઓ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગ્લુકોકોર્ટિકોઈડ અંત:સ્ત્રાવોનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે?

આલ્ડોસ્ટેરોન . . . . . . દ્વારા સ્ત્રવિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo