વિરામ અવસ્થામાં ચેતાક્ષપટલની $K^{+}$,$Na^{+}$ અને ઋણભારિત પ્રોટીન્સ માટે પ્રવેશશીલતા દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    $K^{+}$: પ્રવેશશીલ,$Na^{+}$: પ્રવેશશીલ,પ્રોટીન્સ: અપ્રવેશશીલ
  • B
    $K^{+}$: પ્રવેશશીલ,$Na^{+}$: અપ્રવેશશીલ,પ્રોટીન્સ: અપ્રવેશશીલ
  • C
    $K^{+}$: અપ્રવેશશીલ,$Na^{+}$: અપ્રવેશશીલ,પ્રોટીન્સ: અપ્રવેશશીલ
  • D
    $K^{+}$: અપ્રવેશશીલ,$Na^{+}$: પ્રવેશશીલ,પ્રોટીન્સ: પ્રવેશશીલ

Explore More

Similar Questions

ચેતા આવેગના નિર્માણ દરમિયાન $Na^+$ નું અક્ષતંતુ (axon) ની બહારથી અંદરની તરફ વહન કરવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ જવાબદાર છે?

રેન્વિરની ગાંઠો (Nodes of Ranvier) પર સક્રિય વીજસ્થિતિમાન (action potential) ના વહનને શું કહેવાય છે?

જ્યારે ચેતાતંતુને ઉત્તેજિત કરવામાં આવે છે,ત્યારે પટલની અંદરનો ભાગ કેવો બને છે?

ચેતા આવેગના પ્રસરણ દરમિયાન,નીચેનામાંથી કઈ ઘટના બને છે?

રિફેકટરી (પ્રત્યેવર્ત) સમય દરમિયાન,ચેતાતંતુ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo