પાચનમાર્ગના પરિસંકોચન (peristalsis) માટે કયું સ્તર જવાબદાર છે?

  • A
    શ્લેષ્મસ્તર (Mucosa)
  • B
    અધ:શ્લેષ્મસ્તર (Submucosa)
  • C
    સ્નાયુસ્તર (Muscularis)
  • D
    લસીસ્તર (Serosa)

Explore More

Similar Questions

પ્રજાતિ (Genus) શું દર્શાવે છે?

કયો સંકીર્ણ આયન છે જેમાં મધ્યસ્થ ધાતુ પરમાણુમાં કોઈ $d$ ઇલેક્ટ્રોન નથી?

જ્યારે $1.0\, kg$ દળના પદાર્થને શિરોલંબ લટકાવેલી હલકી સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે,ત્યારે તેની લંબાઈમાં $5\, cm$ નો વધારો થાય છે. જો $2.0\, kg$ નો બ્લોક સ્પ્રિંગ સાથે લટકાવીને તેને $10\, cm$ જેટલો ખેંચીને મુક્ત કરવામાં આવે,તો તેનો મહત્તમ વેગ $m/s$ માં કેટલો હશે? (ગુરુત્વપ્રવેગ $g = 10\, m/s^2$)

$27 ^oC$ તાપમાને એક વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. ગરમ કરવાથી તેનું દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય છે. તો વાયુનું અંતિમ તાપમાન ....... $^oC$ થશે.

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo