વનસ્પતિ કોષમાં વિકાસાત્મક પ્રક્રિયાઓનો ક્રમ નીચે મુજબ છે. $P$ અને $Q$ શું છે?

  • A
    વિભેદન,જીર્ણતા
  • B
    વિભેદન,પુખ્તતા
  • C
    કોષવિભાજન,વિભેદન
  • D
    કોષવિભાજન,કોષરસીય વૃદ્ધિ

Explore More

Similar Questions

વિકસતા ભ્રૂણમાં, કોષો આકાર અને કાર્યમાં ફેરફાર અનુભવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

વિધાન: કોષોનું વિશિષ્ટીકરણ સજીવ માટે ઉપયોગી છે.
કારણ: તે સજીવની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

પુનઃવિભેદન (dedifferentiation) પછી નીચેનામાંથી શું રચાય છે?

નીચેના દરેક શબ્દોને વિવિધ વનસ્પતિ પેશીઓના ઉદાહરણોની મદદથી $2-3$ લીટીમાં સમજાવો.
$(a)$ વિભેદન (Differentiation)
$(b)$ નિર્વિભેદન (De-differentiation)
$(c)$ પુનઃવિભેદન (Re-differentiation)

કોષોમાંથી પેશીઓના સર્જન માટે થતી ક્રિયાને ........ કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo