અંધકાર પ્રક્રિયા (Dark reaction) માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    અંધકાર પ્રક્રિયા ઉત્સેચક દ્વારા નિયંત્રિત થાય છે.
  • B
    તે પ્રકાશ પ્રક્રિયાની નીપજો પર આધારિત છે.
  • C
    આ પ્રક્રિયા અંધકારમાં થાય છે.
  • D
    આ પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝનું નિર્માણ થાય છે.

Explore More

Similar Questions

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના હરિતકણના સ્ટ્રોમામાં શું આવેલું હોય છે?

$C_3$ વનસ્પતિઓમાં કૅલ્વિન ચક્ર દરમિયાન $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક અણુ કયો છે?

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન:

કેલ્વિન ચક્રના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.

કેલ્વિન ચક્રના પુનઃસર્જન તબક્કામાં ભાગ લેતા નીચે આપેલા ઉત્સેચકોનો સાચો ક્રમ ઓળખો.
$I.$ રિબ્યુલોઝ-$5$-ફોસ્ફેટ આઈસોમરેઝ
$II.$ રિબ્યુલોઝ-$5$-ફોસ્ફેટ એપિમરેઝ
$III.$ ટ્રાન્સકીટોલેઝ
$IV.$ ટ્રાયોઝ ફોસ્ફેટ આઈસોમરેઝ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo