નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

  • A
    કોષકેન્દ્રવિભાજન $(Karyokinesis)$ પછી કોષરસવિભાજન $(Cytokinesis)$ થાય છે.
  • B
    કોષરસવિભાજન $(Cytokinesis)$ પછી કોષકેન્દ્રવિભાજન $(Karyokinesis)$ થાય છે.
  • C
    કોષકેન્દ્રવિભાજન પછી હંમેશા કોષરસવિભાજન થાય જ છે.
  • D
    $B$ અને $C$ બંને.

Explore More

Similar Questions

આકૃતિઓનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા યોગ્ય વિકલ્પો પસંદ કરીને સમભાજન (mitosis) ના વિવિધ તબક્કાઓ $(A-C)$ ને ઓળખો.

વિધાન $P$ : બે ક્રમિક અર્ધીકરણ વિભાજન વચ્ચેના તબક્કાને ઇન્ટરકાઇનેસિસ કહે છે.
વિધાન $Q$ : બે ક્રમિક કોષવિભાજન વચ્ચેના ગાળાને કોષચક્ર કહે છે.

સમભાજનની ભાજનોત્તર અવસ્થા (Anaphase) અને અર્ધીકરણની ભાજનોત્તર અવસ્થા-$I$ (Anaphase $I$) વચ્ચેનો તફાવત આપો.

વિધાન $P$ : $S$ તબક્કા દરમિયાન તારાકેન્દ્ર (centrioles) બેવડાય છે.
વિધાન $Q$ : પૂર્વાવસ્થા (prophase) દરમિયાન,તારાકેન્દ્ર એકબીજાથી છૂટા પડે છે અને કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.

વિધાન $X$ : અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન માત્ર એક જ વાર થાય છે.
વિધાન $Y$ : ઇન્ટરકાઇનેસિસ દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન થતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo