જલવાહકપેશી વનસ્પતિને યાંત્રિક મજબુતાઈ પણ આપે છે. આ કાર્ય કોનું છે ?
જલવાહિની
જલવાહિનીકી
જલવાહક તંતુ
જલવાહક મૃદુતક
સ્થૂલકોણક પેશી દૃઢોતક પેશીથી કઈ રીતે જુદી પડે છે?
તફાવત આપો : મૃદુતક પેશી અને દઢોત્તક પેશી
અસંગત દૂર કરો.
અનાવૃત્ત બીજધારી અને ત્રિઅંગીના શર્કરાનું વહન કરતાં ઘટકો કયા છે?
નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે ?
જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની