આ વનસ્પતિ ચિરલગ્ન વજ્રપત્રો ધરાવે છે.
શણ
ગળી
પેટુનિયા
શતાવરી
કઠોળ વનસ્પતિઓનું કુળ કયું છે?
ચણા કયા કુળ સાથે સંકળાયેલ છે?
સોલેનસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
..........કુળનું નામ તેનાં પુષ્પવિન્યાસ આધારીત રહેલું છે.
યોગ્ય જોડી શોધો: