પ્રકાંડ સામાન્ય રીતે તરૂણ હોય ત્યારે $.....P.....$ અને પછીથી $.....Q.....$ રંગનું બને છે.

$P \quad Q$

  • A

    કથ્થાઈ $\quad$ લીલું

  • B

    લીલું $\quad$ કથ્થાઈ

  • C

    લીલું $\quad$ લાલ

  • D

    લાલ $\quad$ લીલું

Similar Questions

તે પરોપજીવી વનસ્પતિ છે.

પર્ણની ઉત્પતિ પ્રકાંડના આ ભાગમાંથી થાય છે.

નીચે આપેલી આકૃતિને ઓળખો.

કોળામાં, એક્ઝીલરી કલિકાઓ દ્વારા તૈયાર કરાયેલા સર્પાકાર ગૂંચળા જેવાં રચનાને શું કહેવાય છે?

....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.