નીચેનામાંથી કયા વનસ્પતિ સમૂહમાં બહુભ્રુણતા સામાન્ય રીતે જોવા મળે છે?

  • A
    દ્વિઅંગી (Bryophytes)
  • B
    ત્રિઅંગી (Pteridophytes)
  • C
    અનાવૃત્ત બીજઘારી (Gymnosperms)
  • D
    આવૃત્ત બીજઘારી (Angiosperms)

Explore More

Similar Questions

અસંયોગીજનનના પ્રકાર અપસ્થાનિક ભ્રૂણતામાં ભ્રૂણ સીધો ....... માંથી ઉદ્ભવે છે.

બહુભ્રુણતાના પ્રથમ શોધક.......છે.

અર્ધીકરણ (meiosis) વગર બીજાણુ માતૃકોષ (spore mother cell) માંથી સીધા જ જન્યુજનક (gametophyte) ના નિર્માણને શું કહેવાય છે?

$A$: એપોમિક્સિસ (અસંયોગીજનન) અને એમ્ફીમિક્સિસ (સંયોગીજનન) બંનેમાં ગુણન સમાન દરે ઝડપથી થાય છે.
$R$: બંને પ્રકારોમાં સમભાજન તેમજ અર્ધીકરણ જોવા મળે છે.

વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડવામાં આવતા પાક સંકર જાતોની જાળવણી માટે ખૂબ જ યોગ્ય છે,કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo