આપેલી આકૃતિ તંતુમય નીલહરિતલીલ (સાયનોબેક્ટેરિયા) દર્શાવે છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    નોસ્ટોક - $P$ (માઈકોપ્લાઝમા),$Q$ (કોષરસપટલ)
  • B
    નોસ્ટોક - $P$ (અભિકોષ/હિટરોસિસ્ટ),$Q$ (શ્લેષ્મી આવરણ)
  • C
    એનાબીના - $P$ (માઈકોપ્લાઝમા),$Q$ (કોષરસપટલ)
  • D
    એનાબીના - $P$ (અભિકોષ/હિટરોસિસ્ટ),$Q$ (શ્લેષ્મી આવરણ)

Explore More

Similar Questions

'લાલ સમુદ્ર' (Red Sea) ની ઘટના શેના કારણે થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે. તેના આધારે નીચે આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન $I$: $N_2$ નું સ્થાપન કરતા વિષમકોષી (heterocystic) સાયનોબેક્ટેરિયા એનાબીના $(Anabaena)$ છે.
વિધાન $II$: $N_2$ નું સ્થાપન કરતું એનાબીના $(Anabaena)$ લાઈકેન સાથે સહજીવન ધરાવે છે.

પૃથ્વી પરનું તમામ જીવન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂર્યમાંથી ઉર્જા મેળવે છે,સિવાય કે:

હેલોફિલસ બૅક્ટેરિયાની કોષદીવાલ નીચેનામાંથી શાની બનેલી હોતી નથી?

$Mycoplasma$ શા માટે પ્લ્યુઓમોર્ફિક (બહુરૂપી) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo