ચયાપચય (Metabolism) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    નિર્જીવ પદાર્થો ચયાપચયની ક્રિયાઓ દર્શાવી શકતા નથી.
  • B
    પૃથ્વી પરના બધા જ સજીવો ચયાપચયની ક્રિયાઓ દર્શાવે છે.
  • C
    શરીરની બહાર ટેસ્ટટ્યુબમાં ચયાપચયની ક્રિયાઓ દર્શાવી શકાય છે (in vitro).
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

સજીવોમાં ઊર્જાના રૂપાંતરણો શા માટે જરૂરી છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ એન્ટ્રોપી (Entropy)
$(ii)$ ચયાપચય (Metabolism)

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઊર્જાગ્રાહી (endergonic) પ્રક્રિયા તરીકે વર્તે છે?

ચયાપચય એ આપણા શરીરમાં થતી તમામ રાસાયણિક પ્રતિક્રિયાઓનો સરવાળો છે. સમજાવો.

ચયાપચય (Metabolism) માટે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo