ચયાપચય (Metabolism) માટે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

  • A
    તે જીવંત તંત્રની અંદર થતી તમામ ભૌતિક પ્રતિક્રિયાઓનો સરવાળો છે.
  • B
    બધી વનસ્પતિઓ,પ્રાણીઓ,ફૂગ અને સૂક્ષ્મજીવો ચયાપચય દર્શાવે છે.
  • C
    પાત્રમાં $(in-vitro)$ કરવામાં આવતી અલગ કરેલી ચયાપચયની પ્રતિક્રિયાઓ સજીવ નથી,પરંતુ તે જીવંત પ્રતિક્રિયાઓ છે.
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

કઈ ક્રિયામાં ઊર્જાનું સ્તર નીચું હોય છે?

જૈવિક અણુઓનું સંશ્લેષણ $......$ પ્રક્રિયા છે.

ગ્લુકોનીઓજીનેસીસ એ......

સજીવ શરીરના કોષોમાં થતી વિવિધ જૈવરાસાયણિક પ્રક્રિયાઓના સરવાળાને શું કહેવાય છે?

કોષ દ્વારા કઈ ચયાપચયની પ્રક્રિયાઓ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo