$50 \ mL$ $0.1 \ M$ નિર્બળ એસિડ $HA$ નું $0.1 \ M$ $NaOH$ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. $HA$ નો આયનીકરણ અચળાંક $(K_a)$ $1.8 \times 10^{-5}$ છે. આપેલી માહિતીનો ઉપયોગ કરીને અને નીચે આપેલા વિકલ્પોમાંથી,$HA$ અને $NaOH$ ના ટાઇટ્રેશન માટે શ્રેષ્ઠ સૂચક $....$ છે.

  • A
    મિથાઈલ ઓરેન્જ ($pH$ $3.2$ થી $4.4$ બદલાતા રંગ લાલથી પીળો થાય છે)
  • B
    મિથાઈલ રેડ ($pH$ $4$ થી $6.3$ બદલાતા રંગ લાલથી પીળો થાય છે)
  • C
    ફિનોલ્ફથેલીન ($pH$ $8.3$ થી $11$ બદલાતા રંગ રંગહીનથી ગુલાબી થાય છે)
  • D
    એલિઝરીન યલોનો સોડિયમ ક્ષાર ($pH$ $10$ થી $12$ બદલાતા રંગ પીળાથી લાલ થાય છે)

Explore More

Similar Questions

મિથાઈલ ઓરેન્જ એસિડિક માધ્યમમાં $.......$ રંગ આપે છે.

નીચેનામાંથી કયા તટસ્થીકરણ માટે ફિનોલ્ફથેલિન સૌથી યોગ્ય સૂચક છે?

ફિનોલ્ફથેલીન એ નીચેનામાંથી કોના ટાઇટ્રેશન માટે સારો સૂચક નથી?

$NaOH$ અને ઓકઝેલીક એસિડના અનુમાપન માટે યોગ્ય સૂચક કયું છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ વચ્ચેના ટાઇટ્રેશનમાં મિથાઈલ ઓરેન્જ સૂચક તરીકે યોગ્ય છે.
વિધાન $II:$ એસિટિક એસિડના $NaOH$ સાથેના ટાઇટ્રેશન માટે ફિનોલ્ફથેલીન યોગ્ય સૂચક નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo