નીચે દર્શાવેલ પ્રક્રિયા ક્રમ ધ્યાનમાં લો:
$Br-CH_2-CHO$ $\xrightarrow[\text{dry } HCl \text{ gas}]{\text{EtOH (excess)}} A$ $\xrightarrow{^tBuO^-K^+} B$
[જ્યાં $Et \Rightarrow -C_2H_5$,$^tBu \Rightarrow (CH_3)_3C^-$]
અનુક્રમે બનતી મુખ્ય નીપજો $A$ અને $B$ ઓળખો.

  • A
    $Br-CH_2-CH(OEt)_2$ અને $CH_2=C(OEt)_2$
  • B
    $Br-CH_2-CH(OEt)_2$ અને $^tBuO-CH_2-CH(OEt)_2$
  • C
    $EtO-CH_2-CHO$ અને $EtO-CH_2-CH(OH)(O^tBu)$
  • D
    $EtO-CH_2-CH(OEt)_2$ અને $CH_2=C(OEt)_2$

Explore More

Similar Questions

પ્રબળ બેઇઝ સાથેની પ્રક્રિયામાં નીચેના હેલાઇડ્સમાં $\beta$-ડીહાઇડ્રોહેલોજનેશનનો દર કયા ક્રમમાં હશે?

જ્યારે ઇથાઇલબેન્ઝિન પ્રકાશની હાજરીમાં $Cl_2$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

સમજાવો કે શા માટે:
$(i)$ ક્લોરોબેન્ઝીનનું ડાયપોલ મોમેન્ટ સાયક્લોહેક્સિલ ક્લોરાઈડ કરતા ઓછું હોય છે?
$(ii)$ આલ્કાઈલ હેલાઈડ્સ ધ્રુવીય હોવા છતાં પાણીમાં અદ્રાવ્ય કેમ હોય છે?
$(iii)$ ગ્રીગનાર્ડ પ્રક્રિયકોને નિર્જળ પરિસ્થિતિમાં શા માટે તૈયાર કરવા જોઈએ?

ક્લોરોફોર્મનું ઝિંક ડસ્ટ અને પાણી સાથે રિડક્શન કરવાથી શું મળે છે?

$S_{N}2$ પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ અને $S_{N}1$ પ્રક્રિયામાં રેસિમિકરણ ઉદાહરણ સહિત સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo