નીચેના ના કારણે $Zr \,(Z = 40)$ અને $Hf \,(Z= 72)$ એ સરખી પરમાણ્વીય અને આયનિક ત્રિજ્યાઓ ધરાવે છે તે શોધો.
સરખા (એકજ) સમૂહને લીધે છે.
વિકર્ણીય સંબંધ
લેન્થનોઈડ સંકોચન
સરખા રાસાયણિક ગુણધર્મો ધરાવે છે
જ્યારે પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય ત્યારે $3d$ કક્ષકના પહેલાં $4s$ કક્ષક ભરાય છે પણ પરમાણુઓના આયનીકરણમાં આનાથી વિરુદ્ધ બને (થાય) છે. સમજાવો, શાથી ?
સંક્રાંતિ ધાતુઓની નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા તેમની ઉદીપકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે
નીચેનામાંથી કોણ સૌથી વધુ અનુચુંબકીય છે ?
આંતરાલીય સંયોજનોની કઠિનતા કોના જેવી હોય છે ?
$d-d$ સંક્રાંતિનાં કારણે નીચે આપેલા સંયોજનોમાંથી ક્યું રંગ દર્શાવે છે?