પર લક્ષણ$......$
પોતાના શિકારને વધુ શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
શિકાર જાતિઓ વચ્ચે સ્પર્ધાની તીવ્રતા વધારીને જાતિના વિવિધતા જાળવવામાં મદ્દરૂપ થાય છે.
પોષક સ્તરોની આસપાસ ઊર્જા વહન માટે વાહક તરીકે કાર્ય કરે છે.
તેના શિકાર સાથે $(+, +)$ આંતરક્રિયા દર્શાવે છે.
પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?
મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......
હકારાત્મક આંતરસંબંધને ઓળખો.
વસ્તીમાં આંતરજાતિય આંતરક્રિયા વર્ણવીએ ત્યારે $(+)$ ચિન્હ લાભ આંતરક્રિયા માટે અને $(-)$ ચિહ્ન હાનિકારક આંતરક્રિયા માટે અને $(0)$ તટસ્થ આંતરક્રિયા માટે વપરાય છે. તો નીચે પૈકી કઈ આંતરક્ક્યા એક જાતિ માટે $(+)$ અને બીજી જાતી માટે $(-)$ વપરાય?
નીચેનામાંથી સહભોજીતાનાં ઉદાહરણ માટે સાચુ જૂથ શોધો :
$(a)$ ધાંસ ચરતાં ઢોર અને બગલો
$(b)$ બાર્નેકલ્સ બાલાનસ અને બાર્નેકલ્સ અથામાલસ
$(c)$ ગેલાયેગોસ ટાપુ પરની બકરીઓ અને એબિંગડન કાચબો
$(d)$ વ્હેલની પાછળનાં ભાગમાં રહેલાં બાર્નેકલ્સ