$A$: ટ્રાન્સજેનિક $Brassica$ માંથી હિરુડિનના ઉત્પાદન માટે કૃત્રિમ જનીનનો ઉપયોગ જરૂરી હતો.
$R$: સુકોષકેન્દ્રીય જનીનોમાં ઇન્ટ્રોન શૃંખલાઓ હોય છે જેને દૂર (splicing) કરવાની જરૂર હોય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$RNA$ ઇન્ટરફરન્સ $(RNAi)$ ની પ્રક્રિયાનો ઉપયોગ કયા સજીવો સામે પ્રતિરોધક વનસ્પતિઓ વિકસાવવા માટે કરવામાં આવ્યો છે?

કીટક પ્રતિરોધક ટ્રાન્સજેનિક કપાસ $DNA$ નો ટુકડો દાખલ કરીને ઉત્પન્ન કરવામાં આવ્યું છે જે

વૈજ્ઞાનિક કારણો આપો: $Bt$ પ્રોટીન $Bacillus$ ને મારી શકતું નથી.

કઈ પદ્ધતિ દ્વારા બેસિલસ થુરિન્જીએસીસ $(Bt)$ ટોક્સિન પાકમાં દાખલ કરવામાં આવે છે?

ટ્રાન્સજેનિક વનસ્પતિઓ એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo