$pBR322$ એ પ્રથમ કૃત્રિમ ક્લોનિંગ વેક્ટર હતું જે $...A...$ માં $...B...$ અને $...C...$ દ્વારા $E. coli$ પ્લાઝમિડમાંથી વિકસાવવામાં આવ્યું હતું. અહીં $A, B$ અને $C$ શું હોઈ શકે?

  • A
    $A-1976, B-Boliver, C-Rodriquez$
  • B
    $A-1975, B-Tiselius, C-Rodriquez$
  • C
    $A-1977, B-Boliver, C-Rodriquez$
  • D
    $A-1978, B-HO Smith, C-KW Wileox$

Explore More

Similar Questions

ક્લોનિંગ માટે યજમાન કોષમાં ઇચ્છિત જનીનનું વહન કરનાર અણુને શું કહે છે?

રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના નામકરણમાં, પ્રથમ અક્ષર $...A...$ નામ પરથી, પછીના બે અક્ષરો $...B...$ પરથી અને ચોથો અક્ષર $...D...$ ના $...C...$ પરથી લેવામાં આવે છે જ્યાંથી ઉત્સેચકો મેળવવામાં આવે છે.
વિધાનમાં $A$ થી $D$ શું હોઈ શકે?

આજે,આપણે $...$ થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જાણીએ છીએ જે બેક્ટેરિયાની $...$ થી વધારે જાત (strains) માંથી અલગ કરવામાં આવ્યા છે.

વિધાન : પ્લાઝમિડ એ રંગસૂત્ર બહારનું $DNA$ છે.
કારણ : પ્લાઝમિડ બેક્ટેરિયામાં જોવા મળે છે અને જનીન ઇજનેરી વિદ્યામાં ઉપયોગી છે.

આપેલી આકૃતિ $E. coli$ વેક્ટર $pBR322$ નું આકૃતિ દ્વારા નિરૂપણ છે. આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ તેના અમુક ઘટકોને યોગ્ય રીતે ઓળખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo