મનુષ્યમાં $10$ દ્વિતીય પૂર્વઅંડકોષ કેટલા અંડકોષ બનાવી શકે અને $40$ પ્ર્શુક્કોષો કેટલા દ્વિતીય પૂર્વ શુક્રકોષથી બને ?

  • A

    $10$ અને $40$

  • B

    $10$ અને $20$

  • C

    $10$ અને $10$

  • D

    $5$ અને $10$

Similar Questions

સસ્તનમાં શુક્રકોષમાં ઘણાં પરિવર્તન આવે છે, જે અંડકોષને ફલિત કરવા માટે તૈયાર કરે છે, તેને શું કહે છે ?

નર જનન કોષોમાં........... થઈ શુક્રકોષ બને છે.

મનુષ્યનાં દ્વિતીયક અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા.....

 માદામાં Oogenesis (અંડકોષ જનન) ની પ્રક્રિયા કયાં સમયગાળા દરમિયાન શરૂ થાય છે ?

માદામાં પરીપકવ પુખ્ત અંડપૂટીકા કયાં નામથી ઓળખાય છે ?