મનુષ્યમાં $31$ જોડ કરોડરજ્જુના ચેતાઓ (spinal nerves) જોવા મળે છે. વિવિધ જૂથોમાં તેનું સાચું વર્ગીકરણ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

  • A
    ગ્રીવા (Cervical) $-1$ જોડ,ઉરસ (Thoracic) $-8$ જોડ,કટિ (Lumbar) $-12$ જોડ,ત્રિક (Sacral) $-5$ જોડ,અનુત્રિક (Coccygeal) $-5$ જોડ
  • B
    ગ્રીવા (Cervical) $-8$ જોડ,ઉરસ (Thoracic) $-12$ જોડ,કટિ (Lumbar) $-5$ જોડ,ત્રિક (Sacral) $-5$ જોડ,અનુત્રિક (Coccygeal) $-1$ જોડ
  • C
    ગ્રીવા (Cervical) $-5$ જોડ,ઉરસ (Thoracic) $-5$ જોડ,કટિ (Lumbar) $-5$ જોડ,ત્રિક (Sacral) $-8$ જોડ,અનુત્રિક (Coccygeal) $-1$ જોડ
  • D
    ગ્રીવા (Cervical) $-5$ જોડ,ઉરસ (Thoracic) $-8$ જોડ,કટિ (Lumbar) $-5$ જોડ,ત્રિક (Sacral) $-12$ જોડ,અનુત્રિક (Coccygeal) $-1$ જોડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ $10^{th}$ મસ્તિષ્ક ચેતા (cranial nerve) છે?

માનવ મગજના કાર્યો જણાવો.

જો કરોડરજ્જુની છત (પૃષ્ઠ ભાગ) ક્ષતિગ્રસ્ત થાય,તો તેની શું અસર થશે?

મગજના વિવિધ ભાગો . . . . . . દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે.

પરાનુકંપી ચેતાતંત્ર (Parasympathetic nervous system) નીચેનામાંથી કોની ક્રિયામાં વધારો કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo