પરાનુકંપી ચેતાતંત્ર (Parasympathetic nervous system) નીચેનામાંથી કોની ક્રિયામાં વધારો કરે છે?

  • A
    હૃદય,એડ્રિનલ ગ્રંથિ,પ્રસ્વેદ ગ્રંથિ
  • B
    અન્નનળી,લાળગ્રંથિ અને મૂત્રાશય
  • C
    અશ્રુ ગ્રંથિ,પ્રસ્વેદ ગ્રંથિ અને ધમની
  • D
    હૃદય,સ્વાદુપિંડ અને અશ્રુ ગ્રંથિ

Explore More

Similar Questions

મનુષ્યમાં સૌથી નાની મસ્તિષ્ક ચેતા (cranial nerve) કઈ છે?

મગજના મેડ્યુલા ઓબ્લોન્ગાટા દ્વારા ઘેરાયેલી ગુહા . . . . . . છે.

સસલામાં બંને મગજના ગોળાર્ધને જોડતી ચેતાપટ્ટી કઈ છે?

જો દેડકાના મસ્તિષ્ક ગોળાર્ધ (cerebral hemisphere) ને દૂર કરવામાં આવે,તો તે:

માનવ પશ્ચમસ્તિષ્ક (hindbrain) ત્રણ ભાગોનું બનેલું છે, જેમાંથી એક છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo