$I.$ $pO_2$ એ મુખ્ય પરિબળ છે જે હિમોગ્લોબિન સાથે $CO_2$ ના જોડાણને અસર કરે છે.
$II.$ પેશીઓમાં $pCO_2$ ઓછું અને $pO_2$ વધારે હોય છે.
$III.$ $RBC$ માં કાર્બોનિક એનહાઇડ્રેઝનું ખૂબ ઊંચું પ્રમાણ હોય છે.
$IV.$ દર $100 \; mL$ અશુદ્ધ રુધિર (deoxygenated blood) વાયુકોષ્ઠોમાં આશરે $4 \; mL$ $CO_2$ મુક્ત કરે છે.
સાચા વિધાનોનું સંયોજન પસંદ કરો.

  • A
    $I, III$ અને $IV$
  • B
    $I, II$ અને $IV$
  • C
    $I, II$ અને $III$
  • D
    $II, III$ અને $IV$

Explore More

Similar Questions

વાતાવરણની તુલનામાં પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગોમાં કાર્બન ડાયોક્સાઈડના આંશિક દબાણ માટે નીચેના જોડકા જોડો.
કોલમ-$I$કોલમ-$II$ ($mm\, Hg$ દબાણ)
$P$. વાતાવરણીય હવા$I$. $40$
$Q$. પેશીઓ$II$. $45$
$R$. ઓક્સિજનયુક્ત રુધિર$III$. $0.3$

ખોટું વિધાન પસંદ કરો.

આરામ દરમિયાન,શરીરની ચયાપચયની જરૂરિયાતો ન્યૂનતમ હોય છે. નીચેનામાંથી કયું આ પરિસ્થિતિનું સૂચક છે?

હિમોગ્લોબિન અને ક્લોરોફિલનાં કાર્યો જણાવો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$A$. એમ્ફિસેમા $I$. શરીરમાં પ્રવાહીમાં $Ca^{++}$ ના ઓછા પ્રમાણને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ
$B$. એન્જાઈના પેક્ટોરિસ $II$. વાયુકોષ્ઠની દીવાલોને નુકસાન અને શ્વસન સપાટીમાં ઘટાડો
$C$. ગ્લોમેરુલોનેફ્રાઈટિસ $III$. જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઓક્સિજન ન મળે ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો
$D$. ટેટની $IV$. કિડનીના ગ્લોમેરુલીમાં સોજો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo