ખનિજ પોષણના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ સૂક્ષ્મપોષકતત્વોમાં મધ્યમ ઘટાડો અથવા વધારો અનુક્રમે ઉણપ અને ઝેરી લક્ષણોનું કારણ બને છે.
$(b)$ મેંગેનીઝની વધુ પડતી માત્રા આયર્ન, કેલ્શિયમ અને મોલિબ્ડેનમની ઝેરી અસરનું કારણ બને છે.
$(c)$ જ્યારે કોઈ મેક્રોન્યુટ્રિઅન્ટ (ગુરુપોષકતત્વ) નિર્ણાયક સાંદ્રતાથી નીચે હોય ત્યારે તેને ઝેરી ગણવામાં આવે છે.
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    માત્ર $(a)$ સાચું છે
  • B
    માત્ર $(b)$ સાચું છે
  • C
    $(b)$ અને $(c)$ સાચા છે
  • D
    $(a)$ અને $(c)$ સાચા છે

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં ખનિજોની ભૂમિકા અંગે ખોટું વિધાન ઓળખો.

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ સ્નાયુ સંકોચન$(P)$ $Mg^{+2}$
$(2)$ ખોરાકનું પાચન$(Q)$ $Ca^{+2}$
$(3)$ શક્તિવિનિમય$(R)$ $Mo$
$(4)$ કાર્બોદિતનું સંશ્લેષણ$(S)$ $PO_4^{-3}$
$(5)$ નાઇટ્રોજન સ્થિરીકરણ$(T)$ $Cl^{-}$

વનસ્પતિઓને વિવિધ ખનીજોની જરૂર હોય છે કારણ કે......

એમોનિયમ સલ્ફેટ એ શું છે?

નીચેનામાંથી કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo