$(a)$ ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત લખો.
$(b)$ ગતિ કરતા પદાર્થની ઝડપ $x \ m \ s^{-1}$ છે. તેનો વેગ $y \ m \ s^{-1}$ છે. તેમાં કઈ સમાનતા જોવા મળે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર,જ્યારે વેગ એટલે એકમ સમયમાં થયેલું સ્થાનાંતર.
ઝડપ એ અદિશ રાશિ છે,જ્યારે વેગ એ સદિશ રાશિ છે.
ગતિ કરતા પદાર્થ માટે ઝડપ ક્યારેય શૂન્ય હોઈ શકતી નથી,જ્યારે જો સ્થાનાંતર શૂન્ય હોય તો વેગ શૂન્ય હોઈ શકે છે.
$(b)$ ઝડપ અને વેગ બંનેના $SI$ એકમો સમાન છે,જે $m \ s^{-1}$ છે.

Explore More

Similar Questions

એક મોટરસાઇકલ સવાર $A$ થી $B$ સુધી $30\, km\, h^{-1}$ ની સમાન ઝડપે જાય છે અને $20\, km\, h^{-1}$ ની ઝડપે પાછો ફરે છે. તેની સરેરાશ ઝડપ ($km\, h^{-1}$ માં) શોધો.

જો કોઈ પદાર્થનો સરેરાશ વેગ તેના પ્રારંભિક વેગ અને અંતિમ વેગના સરેરાશ જેટલો હોય,તો પદાર્થનો પ્રવેગ કેવો હશે?

અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

સીધી રેખામાં ગતિ કરતા પદાર્થોની ગતિ માટેના બે આલેખ દર્શાવેલ છે. બંને કિસ્સાઓમાં સમય સાથે ઝડપ કેવી રીતે બદલાય છે તે જણાવો.

પ્રવેગની વ્યાખ્યા આપો. પ્રવેગી ગતિ માટે $u, v, a$ અને $t$ ને જોડતો સંબંધ જણાવો. સમાન પ્રવેગી ગતિનું એક ઉદાહરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo