$a$ બાજુવાળી એક સમાન ચોરસ પ્લેટમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ વ્યાસ ધરાવતું એક વર્તુળાકાર છિદ્ર કાપવામાં આવે છે. છિદ્રનું કેન્દ્ર ચોરસના કેન્દ્ર પર છે. બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે?

  • A
    ચોરસના કેન્દ્ર પર
  • B
    કેન્દ્રથી $a/4$ અંતરે
  • C
    કેન્દ્રથી $a/2$ અંતરે
  • D
    કેન્દ્રથી $a/8$ અંતરે

Explore More

Similar Questions

આકૃતિમાં એક સમાન ચોરસ પ્લેટ દર્શાવેલ છે. તેના ખૂણાઓમાંથી ચાર સમાન ચોરસ દૂર કરવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં સ્થિત છે?

$a$ ત્રિજ્યા ધરાવતી એક સમાન વર્તુળાકાર તક્તિના કેન્દ્ર $O$ થી $d = \frac{a}{2}$ અંતરે $l = \frac{a}{2}$ બાજુવાળું ચોરસ આકારનું છિદ્ર પાડવામાં આવે છે. જો બાકી રહેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રનું $O$ થી અંતર $-\frac{a}{X}$ હોય,તો $X$ નું મૂલ્ય (નજીકના પૂર્ણાંકમાં) શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$3R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન વર્તુળાકાર પ્લેટમાંથી $R$ ત્રિજ્યાનો એક કાણું પાડવામાં આવે છે,જેનું કેન્દ્ર મોટી વર્તુળાકાર પ્લેટના કેન્દ્ર $O$ થી $2R$ અંતરે છે. તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું $O$ થી અંતર શોધો.

આકૃતિમાં દર્શાવેલ $a$ બાજુવાળા સમઘનમાં,$ABOD$ ફલકના મધ્યબિંદુ $G$ થી $BEFO$ ફલકના મધ્યબિંદુ $H$ સુધીનો સદિશ કયો છે?

$a$ ત્રિજ્યાની એક સમાન વર્તુળાકાર તકતી લેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાંથી $b$ ત્રિજ્યાનો એક વર્તુળાકાર ભાગ દૂર કરવામાં આવ્યો છે. જો કાણાનું કેન્દ્ર તકતીના કેન્દ્રથી $c$ અંતરે હોય,તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાન કેન્દ્રનું પ્રારંભિક દ્રવ્યમાન કેન્દ્ર $O$ થી અંતર $x_2$ કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo