$500 \, mL$ પાણી ધરાવતા બીકરમાં $2 \, mL$ ડેટોલ ઉમેરીને હલાવવામાં આવે છે. તમે કરેલા ચાર અવલોકનો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પાણીનું સ્તર લગભગ સમાન રહે છે કારણ કે ડેટોલના કણો પાણીના કણો વચ્ચેની ખાલી જગ્યામાં ગોઠવાઈ જાય છે.
$(ii)$ આ એક કલીલ દ્રાવણ બનાવે છે,સાચું દ્રાવણ નહીં,કારણ કે ડેટોલના કણો પાણીમાં વિખેરાયેલા હોય છે.
$(iii)$ ઇમલ્સન (પાયસ) બનવાને કારણે પાણી દૂધ જેવું સફેદ બની જાય છે.
$(iv)$ વારંવાર મંદ કરવા છતાં ડેટોલની લાક્ષણિક ગંધ અનુભવી શકાય છે,જે દર્શાવે છે કે દ્રવ્ય ખૂબ જ સૂક્ષ્મ કણોનું બનેલું છે.

Explore More

Similar Questions

દ્રવ્યની ભૌતિક અવસ્થા પર દબાણમાં થતા ફેરફારની શું અસર થાય છે? વાયુના ઉદાહરણ સાથે સમજાવો.

$(a)$ 'બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે'. આ વિધાન પર ટિપ્પણી કરો.
$(b)$ ઉનાળામાં માટીના ઘડામાં રાખેલું પાણી કેવી રીતે ઠંડું થાય છે તે સમજાવો.

દ્રવ્યના કણોના કોઈપણ બે ગુણધર્મો જણાવો.

વાયુઓમાં પ્રસરણનો દર ઝડપી હોય છે. શા માટે?

$(i)$ તાપમાન માપવા માટેના $SI$ એકમનું નામ જણાવો.
$(ii)$ સામાન્ય વાતાવરણીય દબાણ હેઠળ પાણીનું ઉત્કલનબિંદુ $100^{\circ} C$ છે. આ તાપમાનને $SI$ એકમમાં ફેરવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo