$(a)$ જ્યારે ઓક્સિજનની અછત હોય ત્યારે ગ્લુકોઝના વિઘટનને કારણે આપણા સ્નાયુઓમાં એક નીપજ બને છે. આ નીપજનું નામ આપો અને આ નીપજના સંગ્રહની અસર પણ જણાવો.
$(b)$ ઈસ્ટમાં આથવણ અને જારક શ્વસન વચ્ચે બનતી અંતિમ નીપજોના આધારે તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બનતી નીપજ લેક્ટિક એસિડ છે.
સ્નાયુઓમાં લેક્ટિક એસિડનો ભરાવો થવાથી સ્નાયુઓમાં ખેંચાણ (cramps) થાય છે.
$(b)$ ઈસ્ટમાં આથવણ દરમિયાન ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જ્યારે જારક શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વધુમાં,આથવણની પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા $(ATP)$ જારક શ્વસનની તુલનામાં ઘણી ઓછી હોય છે.

Explore More

Similar Questions

પાચનમાર્ગમાં ખોરાકની હેરફેર શેના કારણે થાય છે?

જલીય સજીવોમાં શ્વસનનો દર સ્થળજ સજીવો કરતાં ઘણો ઝડપી શા માટે હોય છે?

જલીય અને સ્થળચર પ્રાણીઓમાં શ્વસન અંગોની સામાન્ય લાક્ષણિકતાઓ શું છે?

જ્યારે મોઢામાંથી હવા ચૂનાના નીતર્યા પાણી (lime water) ભરેલી ટેસ્ટ-ટ્યુબમાં ફૂંકવામાં આવે છે,ત્યારે ચૂનાનું પાણી કોની હાજરીને કારણે દૂધિયું બની જાય છે?

નીચેની દરેક પરિસ્થિતિમાં પ્રકાશસંશ્લેષણના દર પર શું અસર થાય છે?
$(a)$ વાદળછાયા દિવસો
$(b)$ વિસ્તારમાં વરસાદ ન પડવો
$(c)$ વિસ્તારમાં સારું ખાતર આપવું
$(d)$ ધૂળને કારણે પર્ણરંધ્રો બંધ થઈ જવા

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo