$\angle A = \angle B$. જો $\angle A$ અને $\angle B$ પૂરકકોણ હોય,તો $\angle A = \ldots$ ($^o$ માં)

  • A
    $50$
  • B
    $40$
  • C
    $90$
  • D
    $55$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\angle A + \angle B = 80^{\circ}$ અને $\angle B + \angle C = 150^{\circ}$ હોય,તો $\Delta ABC$ ના દરેક ખૂણાનું માપ શોધો.

આકૃતિમાં,$BA \parallel ED$ અને $BC \parallel EF$ છે. સાબિત કરો કે $\angle ABC + \angle DEF = 180^{\circ}.$

એક ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર $2: 4: 3$ છે. ત્રિકોણનો સૌથી નાનો ખૂણો કેટલો છે ($^{\circ}$ માં)?

$132^{\circ}$ માપ ધરાવતા ખૂણાના પૂરકકોણનો કોટિકોણ $\ldots \ldots \ldots$ માપનો હોય છે. ($^{\circ}$ માં)

નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ કોઈપણ ત્રિકોણમાં કાટખૂણાની મહત્તમ સંખ્યા બે હોય છે.
$(2)$ $33^{\circ}$ માપ ધરાવતા ખૂણાના કોટિકોણનો પૂરકકોણ $123^{\circ}$ માપનો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo