જો $\Delta ABC \sim \Delta XYZ$ એ સંગતતા $ABC \leftrightarrow XYZ$ માટે હોય. જો $\text{Area}(\Delta ABC) = 72$,$BC = 6$ અને $YZ = 10$ હોય,તો $\text{Area}(\Delta XYZ) = \dots$

  • A
    $100$
  • B
    $300$
  • C
    $120$
  • D
    $200$

Explore More

Similar Questions

............... એ બે ત્રિકોણોની સમરૂપતા માટેની શરત નથી.

$\Delta ABC$ માં,$A-D-B$,$A-E-C$ અને $BD = CE$ છે. જો $m\angle B = m\angle C$ હોય,તો સાબિત કરો કે $\overline{DE} \parallel \overline{BC}$.

Difficult
View Solution

$\Delta XYZ$ માં,$X-P-Y$,$X-Q-Z$ અને $\overline{PQ} \parallel \overline{YZ}$ છે. જો $XP:PY = 3:5$ અને $XZ = 5.6$ હોય,તો $QZ$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90$ અને $D$ એ $\overline{AC}$ નું મધ્યબિંદુ છે. તો,$BD = \dots$

ચતુષ્કોણ $\square ABCD$ માં,$P \in \overline{AB}$,$Q \in \overline{BC}$,$R \in \overline{CD}$ અને $S \in \overline{AD}$ એવી રીતે છે કે જેથી $\frac{AP}{AB} = \frac{CQ}{BC} = \frac{CR}{CD} = \frac{AS}{AD} = \frac{1}{3}$ થાય. સાબિત કરો કે $\square PQRS$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo