નળાકારનું કુલ પૃષ્ઠફળ $(TSA)$ $= \ldots \ldots$

  • A
    $2 \pi r h$
  • B
    $\pi r(r+l)$
  • C
    $\frac{4}{3} \pi r^{3}$
  • D
    $2 \pi r(r+h)$

Explore More

Similar Questions

શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ $= \ldots \ldots \ldots \ldots .$

$15\, km/h$ ની ઝડપે $14\, cm$ વ્યાસ ધરાવતી પાઇપ દ્વારા પાણી એક લંબઘન તળાવમાં વહી રહ્યું છે,જે $50\, m$ લાંબું અને $44\, m$ પહોળું છે। કેટલા સમયમાં તળાવમાં પાણીનું સ્તર $21\, cm$ જેટલું ઊંચું આવશે? ($h$ માં)

એક શંકુ અને એક નળાકારની ત્રિજ્યા સમાન છે અને ઊંચાઈ પણ સમાન છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

$2\, cm$ ત્રિજ્યા અને $8\, cm$ ઊંચાઈ ધરાવતા ધાતુના નળાકારને ઓગાળીને $0.5\, cm$ વ્યાસના કેટલા દડા બનાવી શકાય?

એક શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $5\,cm$ અને $12\,cm$ છે. તો,તેના $CSA$ (વક્ર સપાટીનું ક્ષેત્રફળ) અને પાયાના ક્ષેત્રફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo