$P(3, 2)$ અને $Q(7, k)$ આપેલા બિંદુઓ છે. જો $d(P, Q) = 5$ હોય,તો $k = \dots \dots \dots$

  • A
    $-5$
  • B
    $5$
  • C
    $1$
  • D
    $3$

Explore More

Similar Questions

જો $A(0, 0)$,$B(2, 0)$,$C(2, 2)$ અને $D(0, 2)$ હોય,તો $\square ABCD$ એ $\ldots \ldots \ldots$ છે.

બિંદુ $(6, 2)$ નું $X-$ અક્ષથી લંબ અંતર ....... છે.

દર્શાવો કે $(10, -18), (3, 6)$ અને $(-5, 2)$ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

જો $(-8, -4), (-2, 4)$ અને $(5, a)$ સમરેખ બિંદુઓ હોય,તો $a$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો બિંદુઓ $A (3, 4)$ અને $B (k, 6)$ ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ $P (x, y)$ હોય અને $x+y-10=0$ હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo