$A (3, 3)$ અને $B (6, 1)$ આપેલા બિંદુઓ છે. રેખા $\overleftrightarrow{AB}$ પરનું બિંદુ $C$ શોધો જેથી $A-B-C$ થાય અને $3 AB = BC$ થાય.

  • A
    $(15, -5)$
  • B
    $(5, -3)$
  • C
    $(10, -5)$
  • D
    $(12, -1)$

Explore More

Similar Questions

$\overline{AB}$ ને $A$ થી $3:2$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતા બિંદુના યામ શોધો. $A$ અને $B$ ના યામ અનુક્રમે $(3, 2)$ અને $(-2, -5)$ છે.

જો $(a, b)$ એ બિંદુઓ $A (10, -6)$ અને $B (k, 4)$ ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ હોય અને $a - 2b = 18$ હોય,તો $k$ ની કિંમત અને અંતર $AB$ શોધો.

Difficult
View Solution

નીચે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુઓ $A(4,3), B(6,4), C(5,-6)$ અને $D(-3,5)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.

બિંદુ $P (-4, 3)$ એ બિંદુઓ $A (1, -2)$ અને $B (-6, 5)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

$x$-અક્ષ પરના બિંદુ $Q$ ના યામ શોધો જે બિંદુઓ $A(-5, -2)$ અને $B(4, -2)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજક પર આવેલું છે. બિંદુઓ $Q, A$ અને $B$ દ્વારા બનતા ત્રિકોણનો પ્રકાર જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo