$ABCD$ એક ચક્રીય ચતુષ્કોણ છે,જેમાં $AB$ એ તેને પરિબદ્ધ વર્તુળનો વ્યાસ છે અને $\angle ADC = 140^{\circ}$ છે,તો $\angle BAC$ નું માપ કેટલું થાય ($^{\circ}$ માં)?

  • A
    $80$
  • B
    $50$
  • C
    $40$
  • D
    $30$

Explore More

Similar Questions

વર્તુળની એક જીવા તેની ત્રિજ્યા જેટલી છે. આ જીવા દ્વારા ગુરુ વૃત્તખંડના કોઈ બિંદુએ આંતરાતો ખૂણો શોધો.

વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને ........... છે.

આકૃતિમાં,$\angle ADC = 130^{\circ}$ અને જીવા $BC = $ જીવા $BE$ છે. $\angle CBE$ શોધો.

ત્રિકોણ $ABC$ નું પરિકેન્દ્ર $O$ છે. સાબિત કરો કે $\angle OBC + \angle BAC = 90^{\circ}$.

Difficult
View Solution

વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની .......... કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo