પ્રાણીઓમાં સૌથી વધુ જાતિસમૃધ્ધતા કોણ ધરાવે છે?

  • A

    ઉભયજીવીઓ

  • B

    પક્ષીઓ

  • C

    કીટકો

  • D

    સરિસૃપો

Similar Questions

$Log S = log C+ Z log A$ માં $Z$ દર્શાવે છે.

$MAB$ નું પૂરું નામ શું છે? .

  • [AIPMT 1997]

નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું રહેઠાણ નથી?

$IUCN$ પ્રમાણે આજ સુધી વર્ણવાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ કેટલી જાતિઓ છે?

નીચેનામાંથી કર્યું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?

  • [AIPMT 2006]