$IUCN$ પ્રમાણે આજ સુધી વર્ણવાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ કેટલી જાતિઓ છે?
$1.5$ મિલિયન
$1.0$ મિલિયન
$2.5$ મિલિયન
$1.0$ બિલિયન
નીચેનામાંથી કર્યું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?
$70\%$ કરતા વધુ દુનિયાનું મીઠું પાણી ....માં આવેલું છે.
વિસ્તૃત વનસ્પતિનું રોપવું જંગલ વિસ્તારમાં વધારો કરે તેને ..........કહેવામાં આવે છે.
ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે?
$MAB$ નું પૂરું નામ શું છે? .