નીચેનામાંથી કર્યું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?
આમલી અને રૂસસ વાંદરો
સિકોના અને ચિત્તો
વડ અને બ્લેકબક
બેન્ટીર્જિયા નિકોબારીકા અને લાલ પાન્ડા
નીચે આપેલ દેશનો સમાવેશ સ્કેડિનેવિયન દેશમાં થતો નથી.
નીચેનામાંથી કઈ એક જોડ જમીનની લાક્ષણિકતા ધરાવે છે. જે સાચું જોડકું નથી?
અસંગત જોડ તારવો.
ભારતમાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે?
અજાણ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિની મોટી સંખ્યા ...........માં હોવાનું માનવામાં આવે છે.