અસંગત જોડને અલગ તારવો.

  • A
    ક્રમક (Sere) - જૈવિક અનુક્રમણની વિકાસશીલ અવસ્થાઓ
  • B
    વિઘટકો - નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત
  • C
    તૃણભૂમિ - ચરમાવસ્થા (Climax community)
  • D
    અશ્મિભૂત બળતણ - સંગ્રહિત પ્રકાશસંશ્લેષણીય ઊર્જા

Explore More

Similar Questions

સામાન્ય રીતે આહાર શૃંખલામાં કેટલા પોષક સ્તરો હોય છે?

ઝૂપ્લેન્કટોનિક (પ્રાણીપ્લવક) સ્વરૂપો શું છે?

$A$: હાઈડ્રોસિયર (જલક્રમક) માં,રીડ સ્વેમ્પ અવસ્થા પછી તરતા છોડની અવસ્થા આવે છે.
$R$: સેજ મેડો (તૃણભૂમિ) અવસ્થામાં ઉભયજીવી શાકીય વનસ્પતિઓ હોય છે.

$A$: ખાડી (Estuary) એ સૌથી વધુ ઉત્પાદક નિવસનતંત્રોમાંનું એક છે.
$R$: તે એક જાતિની બે વસ્તીઓ વચ્ચેનો સંક્રમણ વિસ્તાર દર્શાવે છે.

નીચેનામાંથી કયું પ્રાણી એક જ સમયે એક જ નિવસનતંત્રમાં એક કરતા વધુ પોષક સ્તરો ધરાવી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo