નીચેની રચનામાંથી અસંગત ઘટનાને ઓળખો.
બાજ - ઉચ્ચકક્ષાનાં માંસાહારી
તળાવ - સૌથી ઓછી ઉત્પાદકતા
ચરમ સમાજ - પર્યાવરણમાં અનુકુલીત સમાજ
સજીવ શરીરનાં શુષ્ક વજનનો મુખ્યભાગ - પાણી
કયા નિવસનતંત્રમાં વધુમાં વધુ કુલ પ્રાથમિક ઉત્પાદન જોવા મળે?
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમ્યાન થતો સાચો ફેરફાર પસંદ કરો.
મીઠા પાણીનાં અનુક્રમણને ........ કહે છે?
નીચેનામાંથી કઈ પ્રક્રિયા એ ઝડપી હોય છે?
નીચેનામાંથી કયો નિવસનતંત્રનો પ્રકાર ઊંચી વાર્ષિક વાસ્તિવક પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે ?