દ્વિતીય અનુક્રમણમાં તૂણ-ભૂમીનાં નિર્માણ માટે સરેરાશ કેટલા વર્ષનો સમયગાળો જરૂરી છે?

  • A

    $50$ - $100$ વર્ષ

  • B

    $100$ - $200$ વર્ષ

  • C

    $1000$ વર્ષ

  • D

    $1$ - $5$ વર્ષ

Similar Questions

પોષકચકણ સમજાવી તેના પ્રકારો જણાવો.

નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય

  • [NEET 2016]

નીચે આપેલ સંખ્યાનો કાલ્પનિક પિરામિડ છે. નીચેનામાંથી નિશ્ચિત સજીવો માટે કેટલાક સ્તરે શું શક્યતા હશે?

રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારોએ મૂળભૂત નિવસનતંત્રીય સેવાનું મુલ્ય કેટલું બતાવ્યું છે?

અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતા, સજીવોની સંખ્યા અને જૈવભારમાં $............$ થાય છે.