સાપ ઉદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જયારે સાપને બાજ ખાય છે, અને ઉંદર એ તીતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો આપેલ શૃંખલામાં ઉંદરને કયાં સ્થાને મૂકી શકાય?

  • A

    પ્રાથમિક ઉપભોગી

  • B

    તૃતીયક ઉપભોગી

  • C

    દ્વિતીય ઉપભોગી

  • D

    ચુતર્થક ઉપભોગી

Similar Questions

બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે

તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય. 

પ્રાથમિક ઉપભોગીનાં સ્તરે ઊર્જાનો સંગ્રહ થાય તો ...... તરીકે ઓળખી શકાય.

આહાર શૃંખલામાં ઉપભોગીનાં સ્તરે પ્રથમ સ્તરમાં સમાવિષ્ટ સજીવને ઓળખો.

નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.

$I$  ||  $II$  ||  $III$  ||  $IV$

  • [AIPMT 2012]