જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10 \ kg$ હોય,તો ઉત્પાદકોનો જૈવભાર આશરે ...... $kg$ હોય.

  • A
    $100$
  • B
    $1000$
  • C
    $10000$
  • D
    $100000$

Explore More

Similar Questions

ડેટ્રિટસ (મૃતદ્રવ્ય) આહાર શૃંખલા શેનાથી શરૂ થાય છે?

પરિસ્થિતિકીય તંત્રમાં ઉર્જાનો પ્રવાહ સમજાવો.

એક નિવસનતંત્રમાં ઉત્પાદક સ્તરે $1000 \ J$ ઉર્જા સંગ્રહિત છે,તો દ્વિતીયક ઉપભોગી સ્તરે કેટલી ઉર્જા પ્રાપ્ત થશે ($J$ માં)?

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તૃણાહારીઓથી માંસાહારીઓમાં શક્તિ વહનની સરેરાશ કાર્યક્ષમતા કેટલી હોય છે ($\%$ માં)?

પરિસ્થિતિકીય તંત્ર (ecosystem) માં ઉર્જાનો પ્રવાહ કઈ દિશામાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo