અશ્મિ બળતણમાંથી મળતી ઊર્જા વાસ્તવિક ...... નિપજ છે?
બળતણનાં દહનથી મળેલ ઊર્જાની નિપજ
પ્રકાશ સંશ્લેષણીય નિપજ
સજીવોનાં મૃતદેહોમાં રહેલા અકાર્બનિક તત્વોનાં વિઘટનથી બનેલ નિપજ
પ્રકાશ સંશ્લેષણથી બનેલ કાર્બનિક સંયોજનોમાંથી અકાર્બનિક સંયોજનોની નિપજ
નીચેનાં કયાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી ?
આપેલ રચનાને યોગ્ય રીતે જોડો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ ઉત્પાદકો | $(P)$ પ્રાથમિક ઉપભોગી |
$(ii)$ તૃણાહારી | $(Q)$ વાસ્તવિક ઉત્પાદકતા |
$(iii)$ માંસાહારી | $(R)$ પ્રાથમિક પોષક સ્તર |
$(iv)$ ઉચ્ચકક્ષાનાં માંસાહારી | $(S)$ દ્વિતીયક ઉત્પાદકતા |
નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?
નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ પ્રથમ પોષકસ્તર | $(I)$ મનુષ્ય,સિંહ |
$(Q)$ દ્રિતીય પોષકસ્તર | $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય |
$(R)$ તૃતીય પોષકસ્તર | $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો |
$(S)$ ચતુર્થ પોષકસ્તર | $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ |